top of page
Welcome to
Shri Rajni Parekh Arts,
Shri Keshavlal Bulakhidas Commerce and
Smt. Bhikhuben Chandulal Jalundhwala Science College, Khambhat
(Affiliated to Sardar Patel University)
Scholarship Notice
SC/ST/OBC શિસ્યવૃતિ અંગેની નોટીસ.
-
કોલેજના B.A./B.Com./B.Sc./B.Sc. Home Sci./M.Sc./M.Com. ના તમામ વિદ્યાર્થી ભાઇ/બહેનોને જણાવવાનુ કે વર્ષ ૨૦૨૦-૨૧ માટે SC/ST/OBC વિદ્યાર્થી ભાઇ/બહેનો માટે શિસ્યવૃતિના ફોર્મ ઓનલાઇન ભરાવાનુ શરૂ થઇ ગયુ છે.
-
વિદ્યાર્થીઓએ આ સાથે સામેલ પરીપત્ર મુજબ જરુરી તમામ ડોક્યુમેંટ્સની સ્વપ્રમાણીત નકલ જોડી તા.૧-૧૨-૨૦૨૦ થી ૧૦-૧૨-૨૦૨૦ સુધીમાંં ૧૧:૩૦ થી ૦૨:૦૦ ના સમયજ માંં કરાવવા.
bottom of page