Welcome to
Shri Rajni Parekh Arts,
Shri Keshavlal Bulakhidas Commerce and
Smt. Bhikhuben Chandulal Jalundhwala Science College, Khambhat
(Affiliated to Sardar Patel University)
Admission forms and guideline for the students of the sem-3 & sem-5
અગત્યની નોટીસ
-
કોલેજના B.A./B.Com./B.Sc./B.Sc. Home Sci. સેમેસ્ટર ૩ અને ૫ ના તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને જણાવવાનુ કે તેઓએ તા. ૨૦/૦૮/૨૦૨૦ સુધીમાં પોતાની ફી ઓનલાઇન ભરી દેવી.
-
ઓનલાઇન ફી ભરવા માટે https://www.eduqfix.com આ વેબસાઇટનો ઉપયોગ કરવો.
-
આગળના સેમેસ્ટરમાં આપવામાં આવેલ રજીસ્ટ્રેશન કોડનો જ ઉપયોગ ફી ભરવા માટે કરવો.
-
નીચે દર્શાવ્યા મુજબ લાગુ પડતી ફી ભરવી.
-
કોલેજમાં જમા કરવવા માટે https://www.acsckhambhat.com/existing-students પરથી B.A./B.Com./B.Sc./B.Sc. Home Sci. સેમેસ્ટર ૩ અને ૫ માટેનુ ફોર્મ ડાઉનલોડ કરવુ.
-
કાળજી પૂર્વક ફોર્મ ભરી કોલેજમાં નીચેના ડોક્યુમેંટ સાથે સમય મર્યાદામાં ૧૧:૦૦ થી ૧૩:૦૦ સુધીના સમય દરમ્યાન ફોર્મ જમા કરાવવુ.
૧. કોલેજનુ ફોર્મ (ઓંલાઇન ડાઉનલોડ કરેલુ) સંપૂર્ણ વિગત સાથે.
૨. ફી ભર્યાની પહોચની નકલ.
૩.જાતિ અંગેનુ પ્રમાણપત્ર.
૪. આધાર કાર્ડની નકલ.
૫. બેંક ખાતાની પાસબુકની સુવાચ્ય નકલ.
૬. પાસપોર્ટ સાઇઝના બે ફોટો.
૭. અગાવના તમામ સેમેસ્ટરની માર્કશીટ્સની નકલ.
-
વિદ્યાર્થીઓએ ફોર્મ સાથે જોડેલ ડોક્યુમેન્ટ્સ સ્વપ્રમાણીત કરવાના રહેશે.
-
આમ છતા કોઇ વિદ્યાર્થીને ફી ભરવામાં મુશ્કેલી જણાય તો તુરંત કોલેજ કાર્યાલયનો સંપર્ક કરવો.
-
જો કોઇ વિદ્યાર્થી ફી નહી ભરે તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકસે નહી જેની નોંધ લેવી.
-
નીચે આપેલ લીંક પરથી એડમીશન ફોર્મ ડાઉનલોડ કરો.
B.A. Sem 3 & 5
Fees for B.A. Sem - 3 & 5
Boys Girls
B.A. Sem- 3 2290/- 1690/-
B.A. Sem- 5 2290/- 1690/-
નોંધ: જે વિદ્યાર્થી ભાઇ/બહેને કોમ્પુટર વિષય રાખ્યો હોય તેઓએ વધારાના રૂ. ૩૦૦/- ભરવાના રહેશે.
B.Com. Sem 3 & 5
Fees for B.Com. Sem - 3 & 5
Boys Girls
B.Com. Sem- 3 2290/- 1690/-
B.Com. Sem- 5 2290/- 1690/-
નોંધ: જે વિદ્યાર્થી ભાઇ/બહેને કોમ્પુટર વિષય રાખ્યો હોય તેઓએ વધારાના રૂ. ૩૦૦/- ભરવાના રહેશે.
B.Sc. Sem 3 & 5
Fees for B.Sc. Sem - 3 & 5
Boys Girls
B.Sc. Sem- 3 2980/- 2380/-
B.Sc. Sem- 5 2980/- 2380/-
B.Sc. Home Science
Sem 3 & 5
Fees for B.A. Sem - 3 & 5
Girls
B.A. Sem- 3 2380/-
B.A. Sem- 5 2380/-